ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ

04 December 2018 04:58 PM
Dharmik
Advertisement

જલારામ સેવા મંડળ ટ્રસ્ટ રાજકોટના મહિલા ધુન ભજન મંડળની બહેનો દ્વારા પ્રાત: સ્મરણીય પુ. હરિરામ બાપાના પરમ શિષ્ય પરમ ભગવદી ભકિત કાંતિભાઈ જસાણીનાના વિંછીયા મુકામે ચાલતી ભાગવત સપ્તાહ દરમ્યાન આવતીકાલે સાંજે સંગીતના સુમધુર તાલ સાથે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.


Advertisement