રેકટ સૌરાષ્ટ્ર-કચ્છ દ્રારા નિમાૅણાધીન રામભાઈ ગાંડુભાઈ ટમારીયા શૈક્ષણિક સંંકુલના ભુમી પુજનનો કાયૅક્રમ યોજાયો

04 December 2018 04:32 PM
Rajkot Saurashtra

લોકડાયરો અને સાંસ્કૃતિક કાયૅક્રમ યોજાયા:સંતો મહંતોની ઉપસ્થિતિ: દાનવીરોનુ સન્માન

Advertisement

રાજકોટ તા. ૪ સૌરાષ્ટ્ર્ર કચ્છના પાટનગર અેવા રાજકોટ મુકામે તા. ર૪/૧૧/ર૦૧૮ ને શનિવારના રોજ રાયકા અેજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અેટલે રેકટ સૌરાષ્ટ્રરુકચ્છ દ્રારા નિમાૅણાધીન રામભાઈ ગાંડુભાઈ ટમારીયા (સજનપરવાળા) શૈક્ષણિક સંકુલના ભુમીપુજનનો કાયૅક્રમ રાખવામાં અાવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રરુકચ્છના રબારી જ્ઞાતિના ભાઈઅો તથા બહેનોઅે હાજર રહી અા કાયૅક્રમને ભવ્ય રીતે શોભાવી પોતાનો સાથ અને શુભેચ્છા પાઠવેલ સાથે રાત્રીના ૦૯:૩૦ કલાકે યોજવામાં અાવેલ લોકડાયરો અને સાંસ્કૃતિક કાયૅક્રમમાં હાજરી અાપી અાયોજકોનો ઉત્સાહ વધારેલ હતો. અા સાથે સમસ્ત રબારી સમાજનાં અાસ્થાના કેન્દ્ર વડવાળા દેવ દુધરેજની જગ્યાના મહંત કણીરામ બાપુ, દુધઈ મહંત રામબાલકદાસ બાપુ, મેસરીયા મહત બંસીદાસ બાપુ, રબારી સમજના ચોરવાડ મઢના ભુવા અાતા ભોજા અાતા, બળેજ મઢના ભુવા જેઠાઅાતા, ડેરીમઢના ભુવા મેરામત અાતા તેમજ અોડદર મઢના ભુવા અમરીશ અાતા અને સતાપર મઢના ભુવા અમરાઅાતા અે હાજરી રહી અાશીૅવચન પાઠવેલ. અા સંકુલ માટે રૂા. પ૦,૦૦૦/રુ કે તેનાથી વધારે દાન અાપનાર દાનવીરોનું સન્માન કરવા માટે સમાજના સંતોરુમહંતોરુભુવાશ્રીઅો તથા રેકટરુરાજકોટનાં ટ્રસ્ટી મંડળના સભ્યો ચંદુભાઈ, સામતભાઈ પરમાર, રામભાઈ કરમટા, ગણપતભાઈ મોરી, વરજાંગભાઈ હુણ, વાઘજીભાઈ ત્રગટા, હેમુભાઈ પણફુટા,અલ્પેશભાઈ સાંબડ, વિરાભાઈ કોડિયાતર વગેરે પ્રોત્સાહિત કરેલ હતા. રાત્રીનાં સમયે લોક ડાયરાનું અાયોજન કરવામાં અાવેલ જેમાં રબારી સમાજનાં સુપ્રસિઘ્ધ કલાકારો શ્રી ગમન સાંધલ, રસ્મીતાબે રબારી, દેવરાજભાઈ ગઢવી, મિતલબેન રબારી તથા વિરાભાઈ રબારી અે લોક ડાયરામાં રમઝટ બોલાવી લક્ષ્મીવષાૅ વરસાવેલ.


Advertisement