બોટાદના સમન્વય શૈ.સંકુલ ભાંભણ દ્વારા શૈક્ષણીક ફિલ્ડ ટ્રીપ યોજાઈ

01 December 2018 01:06 PM
Botad
Advertisement

બોટાદ તા.૧ તા.૩૦ના શ્રી સમન્વય શૈક્ષણીક સંકુલરુ ભાંભણના બાલમંદિર તેમજ ૧ થી ૪ના તમામ વિધાથીૅઅોને સુપ્રસિઘ્ધ સ્થળ ગઢપુર ગામે શૈક્ષણીક ફિલ્ડટ્રીપનું અાયોજન કરવામા અાવેલ જેમાં સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ સોનાણી સંચાલક નીખીલભાઈ તથા કેમ્પસ ડાયરેકટર હિરેનભાઈ સાબવા દ્વારા તમામ બાળકોને નાસ્તો તથા સંસ્થા તરફ થી વિનામુલ્યે ગઢપુર ગામે શૈક્ષણીક ફિલ્ડટ્રીપ કરાવી બાળકોને પ્રોત્સાહીત કરેલ સમગ્ર ફિલ્ડટ્રીપનુંં અાયોજન શાળાના અાચાયૅ દિલીપભાઈ અેસ. ભરાડ દ્વારા કરવામાં અાવેલ હતું. અા ફિલ્ડટ્રીપને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે સારો સહકાર અાપેલ હતો.


Advertisement