આયુર્વેદની દ્રષ્ટિએ તુલસીનું મહત્વ

30 November 2018 03:07 PM
Health
  • આયુર્વેદની દ્રષ્ટિએ તુલસીનું મહત્વ

Advertisement

તુલસીને હિન્દુઓ પવિત્ર માને છે. ‘વિષ્ણુ વલ્લભા’ નામ તુલસી વિવાહનું સ્મરણ કરાવે છે. તુલસીને હરકોઇ ઓળખે છે, એની ઘણી જાતો છે. શ્ર્વેત તુલસી, કૃષ્ણ તુલસી, રામ તુલસી વગેરે આની જાતો છે. તુલસીની જાતમાં સૌથી ઉંચા છોડવા રામ તુલસીના થાય છે. આ જંગલમાં ઉગે છે તેથી તેને રામ તુલસી પણ કહે છે. કહેવાય છે કે, જ્યાં આગળ તુલસીના ઝાડવા હોય છે ત્યાં આગળ સાપ વગેરે જીવજંતુઓ ભાગ્યે જ જાય છે, હવા પણ શુઘ્ધ રહે છે. દરેક ઘર આગળ તુલસીના 5-6 છોડવાઓ ઉગાડવા જ જોઇએ. જામનગરમાં ગુરૂ દત્તાત્રેય મંદિર રોડ ઉપર કાર્યરત આયુર્વેદ દવાખાનામાં સવારે સાંજે માનદ્દ સેવા આપતા વૈદ્ય ડી.પી. મહેતાએ તુલસી વિષે નીચે મુજબ આરોગ્યલક્ષી માર્ગદર્શન લોકહિતાર્થે આપેલ છે,


Advertisement