દ્વારકા એકતા મંચના મહામંત્રી તરીકે જયેન્દ્ર ચોકસીની વરણી

30 November 2018 12:57 PM
Porbandar
  • દ્વારકા એકતા મંચના મહામંત્રી તરીકે જયેન્દ્ર ચોકસીની વરણી

Advertisement

(કમલેશ પારેખ) મીઠાપુર તા.30
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના રહેવાસી ઓખા મંડળ-દ્વારકા વિસ્તારના એડવોકેટ જયેન્દ્ર ચોકસીની રાષ્ટ્ર શકિત એકતા મંચ દ્વારકા તાલુકાના યુવા મોરચાના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં સારી એવી લોક ચાહના ધરાવતા ચોકસીને વકીલો અને આમ જનતાએ બિરદાવેલ છે.


Advertisement