બોટાદ : ચિ. દક્ષનો અાજે જન્મદિન : હેપી બથૅ ડે

30 November 2018 12:56 PM
Botad
  • બોટાદ : ચિ. દક્ષનો અાજે જન્મદિન : હેપી બથૅ ડે

Advertisement

બોટાદના હરેશભાઈ મકવાણા તથા શ્રીમતી અનિતાબેનના લાડકા પુત્ર ચિ. દક્ષનો અાજે જન્મદિન છે તેથી પરિવારમાં ખુશીનો માહોલ છે. પ્રવીણભાઈ, નયનાબેન, હેમાંક્ષી, તપસ્યા, ઋતુ, હસ્તી, નિષ્ઠા, નેન્સી તેમજ પ્રજ્ઞેશભાઈ, નિશાબેન, બુધેશ, અારતી વગેરેઅે દક્ષભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી છે. હેપી બથૅ ડે ચિ. દક્ષ.


Advertisement