કસરત કરવાનો સ્ટેમિના વધારવો હોય તો વિટામિન-D લો

28 November 2018 02:13 PM
Health
  • કસરત કરવાનો સ્ટેમિના વધારવો હોય તો વિટામિન-D લો

Advertisement

સામાન્ય રીતે જેમનું હાટૅ નબળું હોય છે તેઅો થોડીક કસરત કે કરવાથી પણ થાકી જાય છેે જોકે હદય ક્ષમતા વધારવા માટે નિયમિત કસરત કરવાનું પણ જરૂરી છે. બીજા અેક અભ્યાસમાં કહેવાયું છે હાટૅ-ડિસીઝનું જોખમ ઘટાડવું હોય તો પૂરતી માત્રામાં વિટામિન-D શરીરને મળે અે જરૂરી છે. અા બંને બાબતો વચ્ચેનો તાળો મેળવીને બ્રિટનના રિસચૅરોનું કહેવું છે કે કસરત કરવાની ક્ષમતા વધારવામાં પણ સૂયૅપ્રકાશમાંથી મળતું અા વિટામિન D પણ છે અને હોમોૅન પણ. અેનાથી કેલ્શિયમ અને ફોસ્ફેટ ખનીજનું લોહીમાં હાડકા અને દાંત બનવામાં ખૂબ જ ઉપયોગી છે. બ્રિટનના રિસચૅરોનું કહેવું છે કે વિટામિન- કોટિૅઝોલ તરીકે જાણીતું સ્ટ્રેચ-Dહોમોૅન બનાવવા માટે જરૂરી અેન્ઝાઈમને બ્લોક કરી દે છે. અેને કારણે સ્ટ્રેચર-હોમોૅન અોછું પેદા થાય છે અને વ્યકિતની કસરત કરવાન ક્ષમતા સુધરે છે, કસરતના ફાયદા સરળતાથી ફીલ થાય છે અને સ્ટ્રેચ-હોમોૅનનું પ્રમાણ ઘટતું હોવાથી ફ્રેશ ફીલ થાય છે.


Advertisement