રાણાવાવમાં અારઅેસઅેસ.ની સમન્વય બેઠક મળી

27 November 2018 02:05 PM
Porbandar
  • રાણાવાવમાં અારઅેસઅેસ.ની સમન્વય બેઠક મળી

Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાણાવાવ દ્રારા તાલુકાની સમન્વય બેઠક યોજાઈ હતી. અા બેઠકમાં સંઘ પરિવારના તમામ ક્ષેત્રોના કાયૅકતાૅઅો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંઘના જિલ્લા બૌધિક પ્રમુખ દિલીપભાઈ રાડીયા અે માગૅદશૅન અાપ્યું હતું. તથા રામ જન્મભૂમિ ન્યાસ તથા રામમંદિર નિમાૅણ માટે યોજાનાર વિરાટ ધમૅસભા અંગેનંંુ અાયોજન કરવામાં અાવ્યું હતું. તથા રાણાવાવ તાલુકાના દરેક ગામમાંથી વિરાટ ધમૅસભામાં મોટી સંખ્યામાં લોક અાવે અે માટેનું ચિંતન કરવામાં અાવ્યું હતું. (તસ્વીર : બી.બી. ઠાકર રાણાવાવ)


Advertisement