મહેન્દ્રસિંહ જાડેજાની રાષ્ટ્ર શકિત એકતા મંચ દ્વારકાના મહામંત્રી તરીકે વરણી

27 November 2018 12:25 PM
Porbandar
  • મહેન્દ્રસિંહ જાડેજાની રાષ્ટ્ર શકિત એકતા મંચ દ્વારકાના મહામંત્રી તરીકે વરણી

Advertisement

મીઠાપુર તા.27
દેવભૂમી દ્વારકા જીલ્લા ના ઓખા -મંડળ વિસ્તાર ના રાજપૂત સમાજ અગ્રણીય તેમજ એડવોકેટ ભીમરાણા ગામ ના રહેવાસી શ્રી મહેન્દ્રસિંહ જાડેજા ની રાષ્ટ્ર શકિત એકતા મંચ દ્વારકા તાલૂકા ના મહામંત્રી તરીકે ની જવાબદારી સોંપવામા આવતા સંખ્યા બંધ મિત્રો મંડળ તેમજ ઓખા મંડળ -દ્વારકા વિસ્તાર ના રાજપૂત સમાજ દ્વારા અને વકીલો દ્વારા ખૂબ ખૂબ હાદિઁક શૂભેચ્છા ઓ પાઠવવામા આવેલ છે.


Advertisement