બે ટેણીયાઓ વિમાન ઉડાડી ગયા

23 November 2018 06:10 PM
NRI Off-beat
  • બે ટેણીયાઓ વિમાન ઉડાડી ગયા

Advertisement

અમેરિકામાં જેન્સન એરસ્ટ્રીપ પરથી 14 અને 15 વર્ષના બે ટેણીયાઓએ સીંગલ એન્જીન વિમાન ચોરીને તે ઉડાડી ગયા હતા. આ નાનુ વિમાન દૂરની એરસ્ટ્રીપ પર પાર્ક કરાયું હતું ત્યારે બે છોકરાઓએ તેમાં કોકપીટ સંભાળી લીધી હતી અને તેઓએ વિમાનને એરસ્ટ્રીપ પર થોડુ ઉડાડયુ હતુ અને નીચી સપાટીએ ઉડ્ડયન કરીને ફરી એક વખત તેનું લેન્ડીંગ કરાવી લીધુ હતું. પરંતુ બંનેએ પાઈલોટની કુશળતાી આ વિમાનનું સંચાલન કર્યુ હતુ પણ પોલીસે તેની ધરપકડ કરી છે.


Advertisement