જુઓ... ચાર વર્ષની બાળકી પાસેથી પૈસા ખૂંચવી મહિલાએ લાતો અને મુક્કા માર્યા..

16 November 2018 07:15 PM
Video

Advertisement

મુંબઇ પોલીસે ચાર વર્ષની બાળકી સાથે મારપીટ કરવા અને તેને લૂંટવાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી છે મુંબઇના ટ્રામબી વિસ્તારમાં મહિલાએ એક બાળકીને વસાહતી બિલ્ડિંગની લિફ્ટમાં મારી અને તેના પૈસા પણ ખૂંચવી લીધા આ આખી ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.


Advertisement