દીવમાં નાગવા બીચ પાસે હીટ અેન્ડ રન : કારે અેક સાથે રર લોકોને હડફેટે લીધા : ૭ ગંભીર

16 November 2018 05:32 PM
Junagadh Gujarat
Advertisement

સૌરાષ્ટ્રને અડીને અાવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ અેવા દીવના દરિયાકાંઠે નાગવા બીચ પાસે અાજે બપોરે અેક કારે રર લોકોને કચડયા હતા તેમાં ૭ની હાલત ગંભીર છે. કાર ચાલક વિરૂઘ્ધ ડ્રીંક અેન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરાયો છે.


Advertisement