અમેરિકાથી લાવવામાં અાવેલું ફુલ બે વષૅ સુધી કરમાશે નહી

12 November 2018 11:36 AM
Bhavnagar
  • અમેરિકાથી લાવવામાં અાવેલું ફુલ બે વષૅ સુધી કરમાશે નહી

પાલીતાણાની નંદપ્રભા ધમૅશાળામાં

Advertisement

અા ફુલ અમેરિકાથી લાવવામાં અાવ્યંુ છે.. પાલીતાણા નંદપ્રભા ધમૅશાળાના મંગલધરમાં રાખેલ છે. ફુલ ઉપર ડાયમંડ લગાવેલ છે. ફુલને ઠંડા જેલ ઉપર અાવેલ છે. અા ફુલ બે વષૅ સુધી કરમાશે નહીં. પાલીતાણા જાઅો ત્યારે અચુક જોવા જેવું છે. અેક મહિનો થઈ ગયો છે....


Advertisement