અમરેલીના રાજુલા ગામમાં ઈજાગ્રસ્ત સિંહનું સારવાર દરમિયાન મોત

11 November 2018 08:57 PM
Rajkot Saurashtra
  • અમરેલીના રાજુલા ગામમાં ઈજાગ્રસ્ત સિંહનું સારવાર દરમિયાન મોત

Advertisement

આ સિંહ નું મૌત ઈંનફાઈટ ના કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. રાજુલાના વાવેરા રાઉન્ડમાં થોડાક દિવસ પહેલા એક ઈજાગ્રસ્ત સિંહનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને તેની સારવાર માટે બાબરકોટ નર્સરી ખાતે મોકલવામાં આવ્યો હતો. અહીં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે વનવિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે તેનું મોત ઈન્ફાઈટથી થયું છે, તેમજ આ સિંહની ઉંમર 2 વર્ષની હતી તેવી વન વિભાગનું કહવું છે.


Advertisement