પોરબંદર-ઓખાની ૨ બોટના ૧૨ માછીમારોનું અપહરણ કરતુ પાક મરીન સિક્યોરીટી

11 November 2018 08:42 PM
Rajkot World
  • પોરબંદર-ઓખાની ૨ બોટના ૧૨ માછીમારોનું અપહરણ કરતુ પાક મરીન સિક્યોરીટી

Advertisement

ભાઈબીજના દિવસે પોરબંદર-ઓખાની ૨ બોટના ૧૨ માછીમારોનું અપહરણ કરતુ પાક મરીન સિક્યોરીટી

ભાઈબીજના દિવસે પોરબંદરમાંથી પાક મરીન સિક્યુરીટી એજન્સીએ ૨ બોટમાં ૧૨ વધુ 12 માછીમારોનું અપહરણ કરતા ગુજરાતના માછીમારોમાં રોષ છવાયો છે.
પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ઓખાની ફિશિંગ બોટ સાથે 2 ભારતીય બોટ અને 12 માછીમારોનું ભારતીય જળસીમા નજીકથી બોટનું અપહરણ કરાયુ છે. અપહરણ કરાયેલી બોટમા 1 બોટ પોરબંદરની અને એક બોટ ઓખાની હોવાનું જાણવા મળી રહ્યું છે.


Advertisement