અમેરિકાના કૅલિફોર્નિયાના 70 હજાર એકર માં આગ : નવનાં મોત, 1.5 લાખ લોકોનું સ્થળાંતર

10 November 2018 06:56 PM
World
  • અમેરિકાના કૅલિફોર્નિયાના 70 હજાર એકર માં આગ : નવનાં મોત, 1.5 લાખ લોકોનું સ્થળાંતર
  • અમેરિકાના કૅલિફોર્નિયાના 70 હજાર એકર માં આગ : નવનાં મોત, 1.5 લાખ લોકોનું સ્થળાંતર
  • અમેરિકાના કૅલિફોર્નિયાના 70 હજાર એકર માં આગ : નવનાં મોત, 1.5 લાખ લોકોનું સ્થળાંતર

લોસ એન્જેલન્સની પશ્ચિમે હાઇવેને અડીને આગ કાંઠાના વિસ્તારો અને મલિબુ શહેર તરફ પહોંચી હતી જયાં મોટાપાયે તારાજી થઈ હતી.

Advertisement

કેલિફોર્નિયા : આગની જ્વાળાઓ ખૂબ જ ઝડપથી હાઇવે 101 તરફ ફેલાઈ છે જે પશ્વિમ લોસ એન્જેલસનો મુખ્ય રસ્તો છે.
શુક્રવારે મધરાત સુધીમાં આગનો વિસ્તાર 14,000 એકર (5665 હેકટર) જેટલો હતો.
જે બારમાં થયેલા ગોળીબારમાં 12 લોકો માર્યા ગયા હતા તે થાઉઝન્ડ ઑક વિસ્તાર લોસ એન્જલસની ઉત્તર-પશ્ચિમે આવેલો છે. આ વિસ્તાર 40 માઇલ (64 કિલોમીટર)માં ફેલાયેલો છે.
રાજયના ઉત્તર વિસ્તારમાં દાવાનળથી ફેલાયેલી તારાજીમાં નવ લોકો મૃત્યુ પામેલી હાલતમાં કારમાં મળી આવ્યા હતાં. પવનની ગતિ ખૂબ હોવાથી દાવાનળ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

8 નવેમ્બરના રોજ આગ લાગી ત્યારે ફાયર ફાઇટરને થયું કે આગ ફક્ત 10-15 એકરમાં લાગેલી છે. હાલમાં 70,000 એકરને આજ્ઞા કારણે નુકશાન થયું છે અને 15000 ઇમારતો ને નુકશાન થયું છે.


Advertisement