સ્વાતિ નક્ષત્રના યોગમાં દિવાળી વધુ શુભ : સાંજે 6 કલાકથી રાતના 7.38 કલાક સુધી શુભ મુહુર્ત

07 November 2018 05:37 PM
Video

Advertisement

આસો વદ અમાસને તારીખ 7 નવેમ્બરને બુધવારે સ્વાતિ નક્ષત્રના યોગમાં આ વર્ષની દિવાળી વધુ શુભ છે. દિવાળીના દિવસે આ વર્ષે સાંજે 6 કલાકથી રાતના 7.38 કલાક સુધી ઉત્તમ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કરેલા દરેક કાર્યો ફળદાયી નિવડે છે. પ્રકાશના પર્વ એવા દિવાળીના પાવન પર્વે આજે દરેક વેપાર, ધંધા, રોજગાર, ઓફિસોમાં ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરાશે.


Advertisement