સદગુરૂ મેગા નેત્રયજ્ઞનું અાયોજન

07 November 2018 05:10 PM
Rajkot
Advertisement

સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુની અસીમ કૃપા તથા અાશિૅવાદથી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્રારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વિનામૂલ્યે ૧૦૮ (અેક સો અાઠ) સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું તા. ૦૧/૧૧/૧૮, ગુરૂવારથી તા. ૩૦/૧૧/૧૮ શુક્રવાર સુધી અાયોજન કરેલ છે. બાલભવન તથા સીટીઝન્સ કો.અોપ. બેન્કના સંયુકત ઉપક્રમે સ્નેહમિલન ‘નૂતન વષૅ’ દિને તા. ૮ના રોજ બાલભવન અને સીટીઝન્સ કો.અોપ. બેન્ક લી.ના સંયુકત ઉપક્રમે શહેરના શ્રેષ્ઠીઅો, પે્રસરુમીડીયાના અાગેવાનો, સામાજીક કાયૅકરો, સહકારી અાગેવાનો, અગ્રગણ્ય વેપારીઅો, ઉધોગપતિઅો, હોદેદારો, પદાધિકારીઅો, શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, બાળકો અને વાલીઅો તથા બાલભવન સ્ટાફ તથા સીટીઝન્સ કો.અોપ. બેન્ક લી. ના સ્ટાફ પરિવારનું સ્નેહમિલન મનુભાઈ વોરા સભાગૃહ, બાલભવન, ખાતે સવારે ૯ થી ૯.૪પ સુધી રાખેલ છે. સતવારા સમાજનું સ્નેહમિલન અને સન્માન સમારંભ રાજકોટમાં વસતા તમામ સતવારા જ્ઞાતિ ભાઈ/બહેનો માટે તા. ૧ર.૧૧.ર૦૧૮ ને સોમવાર લાભ પાંચમના રોજ સાંજના ૪.૩૦ કલાકે સતાવરા વિધાથીૅભવન, મામા સાહેબ ચોક પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે અાયોજન કરવામાં અાવેલ છે. રાષ્ટ્રીયશાળામાં ‘સ્નેહમિલન’ રાષ્ટ્રીયશાળા દ્રારા રાષ્ટ્રીય શાળા કેમ્પસમાં નવા વષૅ નિમીતે તા. ૮ ગુરૂવારનાં રોજ સવારનાં ૮:૦૦ થી ૯:૦૦ સ્નેહમિલન રાખવામાં અાવેલ છે.


Advertisement