જનસેવા પછાત વિકાસ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના તેજસ્વી વિધાથીૅઅોનું સન્માન

07 November 2018 05:09 PM
Rajkot
  • જનસેવા પછાત વિકાસ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના તેજસ્વી વિધાથીૅઅોનું સન્માન

શિક્ષણ અંગે મહિલાઅોમાં જાગૃતિ લાવવા અાહવાન

Advertisement

રાજકોટ તા.જ્ઞ જનસેવા પછાત વિકાસ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના તેજસ્વી વિધાથીૅઅોનો સન્માન સમારોહ તાજેતરમાં યોજાયેલ હતો જેમાં ધો ૮ થી કોલેજોકક્ષા સુધીના તેમજ વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ ગુણ હાંસલ કરનારા વિધાથીૅઅોને ઘડીયાળ,ફાઈલ નોટબુક પુરસ્કારરૂપે અેનાયત કરી સન્માનિત કરવામાં અાવેલ હતા. અા કાયૅક્રમમાં વિધાથીૅઅોને પ્રોત્સાહીત કરવા રાજકોટ શહેરના પૂવૅ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજપૂત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા વાંકાનેરના કોંગ્રેસ અગ્રણી ઈરફાન બીરભદ્ર દિપકભાઈ વ્યાસ હાજી સૈયદસિંહરબાપુ અશોકસિંહ વાઘેલા, ઈન્દુભા રાઅોલ, કોપોૅરેટર હારૂનભાઈ ડાકોર શ્રી સુરેશભાઈ પટેલ પટેલ કોમ્પ્યુટરસૅ હાજી રઈશભાઈ નૂરી, ઈબ્રાહમ સારા રાજેશભાઈ અામરોણીયા રહીમભાઈ, સલીમભાઈ કારીયાણી, શરીફભાઈ અોઢા, હાજી જુસસભાઈ અોઢા, સુબેમાનભાઈ સંધાર, દિનેશભાઈ મકવાણા વગેરેઅે મુસ્લિમ સમાજના તેજસ્વી વિધાથીૅઅોને શિલ્ડ અાપી સન્માનીત કરાયા હતા.


Advertisement