જીલ્લા પંચાયત પેન્શનર કમૅચારીઅોનું સ્નેહમિલન

07 November 2018 05:09 PM
Rajkot
Advertisement

જિલ્લા પંચાયત રાજકોટાના વગૅ ૧ થી ૪ના પેન્શનર કમૅચારીઅોની શક સંવત ર૦૭પ ના નૂતન વષૅની સ્નેહરુમિલન મિટિંગ તા.૧૦ શનીવારના રોજ સવારના ૧૦રુ૦૦ કલાકે જિલ્લા પંચાયત રાજકોટ ખાતે યોજાશે. અા મિટિંગમાં જે પેન્શનર કમૅચારીને ૭ર વષૅ પુરા થઈ ગયેલ હોય તેમનું સન્માન કરવામાં અાવશે. ત્યારે ૭ર વષૅ પુરા થઈ ગયેલ કમૅચારીશ્રીઅે પોતાની વિગત સાદીકોટભાઈને ફોન નં.૯૮૯૮૧૦૬ર૪૩ ઉપર મોકલવાની રહેશે.


Advertisement