નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા વશરામભાઇ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા

07 November 2018 05:07 PM
Rajkot
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલાની સંયુકત યાદી જણાવે છે કે સમગ્ર ગુજરાત અને રાજકોટની જનતા દીપાવલી પર્વની શુભેચ્છાઓ અને આપ સર્વેનું નવુ વર્ષ સુખમય, શાંતિમય, સમૃઘ્ધિમય, નીરોગી નીડે તેવી પરમ કૃપાળુ પરમાત્માને અમારી પ્રાર્થના સાથે શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.


Advertisement