વોડૅ નં.૮ ના યુવા મોરચાના શહેર કારોબારી સંજય અમીત રાજયગુરૂનો અાજે જન્મદિવસ

07 November 2018 05:05 PM
Rajkot
  • વોડૅ નં.૮ ના યુવા મોરચાના શહેર કારોબારી સંજય અમીત રાજયગુરૂનો અાજે જન્મદિવસ

Advertisement

યુવા તરવરીયા અને હરહંમેશ સેવાકાયૅ કામને અગ્રીમતા અાપતા મીલનસાર સ્વભાવ ધરાવતા અમીતભાઈ રાજયગુરૂનો અાજે જન્મદિવસ છે. તેમના જન્મદિને ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સુરેન્દ્રનગરના લોકસભાના ઈન્ચાજૅ નિતીનભાઈ ભારદ્વાજ, ફાઈનાન્સ બોડૅ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અશ્ર્િવનભાઈ પાંભર જસ્મિનભાઈ, પૂવેૅશભાઈ વોડૅરુ૮ ના યુવામોરચાના ભાઈઅે તથા વિપુલભાઈ માખેલા, શૈલેષભાઈ હાવલીયા ડો.પ્રિતેશભાઈ પોપટ મો.નં.૯૯ર૪૭ ૩૩૩પ૩ પર શુભેચ્છા પાઠવી રહયા છે.


Advertisement