જલારામ બાપાની 219મી જન્મજયંતીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ : તડામાર તૈયારીઓ

07 November 2018 05:03 PM
Rajkot
  • જલારામ બાપાની 219મી જન્મજયંતીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ : તડામાર તૈયારીઓ

Advertisement

પૂ.જલારામ બાપાની 219મી જન્મજયંતી ઉજવણીના તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત જલારામ જન્મોત્સવ સમિતિની બેઠક યોજાઇ હતી અને વિવિધ પ્રશ્ર્ને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રામાં વિવિધ ફલોટ જોડાશે. તેમજ 1008 દિવડાની મહાઆરતી, મહાપ્રસાદ, રકતદાન કેમ્પ, જલારામ ઝૂપડી દર્શન, જલારામ બાપાની રંગોળી સહિતના કાર્યક્રમો યોજાશે.


Advertisement