દિપાવલી તહેવાર નિમિતે માકેૅટ યાડૅનું કામકાજ બંધ રહેશે

07 November 2018 05:03 PM
Rajkot
Advertisement

રાજકોટ તા. જ્ઞ દિપોત્સવીના તહેવારો નિમિતે માકેૅટ યાડૅમાં ખરીદ વેચાણનંુ કામકાજ બંધ રાખવા માકેૅટ યાડૅ વેપારી મંડળો તરફથી કરવામાં અાવેલ માંગણી અન્વયે :રુ પોપટભાઈ સોરઠીયા સબ યાડૅ રાજકોટમાં શાકભાજી તેમજ બટેટા વિભાગમાં તા.૮ થી તા. તા. ૧૧.૧૧.ર૦૧૮ સુધી દિવસરુ૪, ડુંગળી વિભાગમાં તા. ૬ થી તા. ૧૦.૧૧.ર૦૧૮ સુધી દિવસરુપ, ઘાસચારા વિભાગમાં તા. ૮ થી તા. ૯.૧૧.ર૦૧૮ સુધી દિવસરુર કામકાજ બંધ રહેશે. સદરહુ દિવસો દરમ્યાન ખેતીવાડી ઉત્પા બજાર સમિતિ રાજકોટના અાવક ભાવ અંગેની માહિતી મોકલી શકાશે નહિ.


Advertisement