વિજયભાઇ રૂપાણીએ સરહદી વિસ્તાયરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

07 November 2018 04:44 PM
Video

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સરહદી વિસ્તાગરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી આટલુજ નહી પરંતુ ત્યાંની બોર્ડર પર ફરજ બજાવી રહેલા દેશના જવાનો માટે પણ આસ્થા નું કેન્દ્ર છે એવા મા નડેશ્વરીના દર્શન કર્યા હતા. તેમજ ગુજરાતના નાગરિકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.


Advertisement