રેસકોર્સ રિંગરોડ પર રાજકોટિયાનોએ 3000 કિલો ચિરોડીના રંગોની મનમોહક રંગોળીઓ બનાવી...જુઓ વિડિયો..

07 November 2018 04:24 PM
Video

Advertisement

મહાનગર પાલિકા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસથી દિવાળી સુધી રેસકોર્સ રિંગરોડ ખાતે દિવળી ઉત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ચિત્રનગરીની ટીમના સહયોગથી ગઇકાલે રેસકોર્સ રિંગરોડના 2.7 કમીના વિસ્તારમાં રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 350થી વધુ પરિવારના નાના-મોટા 2500થી વધુ લોકોએ ભાગ લીધો હતો આ રંગીલા રાજકોટિયાનોએ 3000 કિલો ચિરોડીના રંગોની મનમોહક રંગોળીઓ બનાવી હતી.


Advertisement