સ્વામિનારાયણ મંદિર ખાતે સાધુસંતોની હાજરીમા હરિભક્તોએ મંત્રોચાર સાથે કર્યું ચોપડા પૂજન..

07 November 2018 04:09 PM
Video

Advertisement

આજે દેશભરમા ઉજાસના પર્વ એવા દિવાળીની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે હિન્દુ ધર્મ અનુસાર દિવાળીના પાવન પર્વના રોજ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામા આવતુ હોય છે ત્યારે આજે રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે ચોપજા પૂજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા હજારોની સંખ્યામા હરિભક્તો જોડાયા હતા કોઈ ચોપડા તો કોઈ ટેબ્લેટ તો કોઈ પોતાનુ લેપટોપ સાથે લાવ્યા હતા અને સાધુસંતોની હાજરીમા હરિભક્તોએ વેદોક્ત મંત્રોચાર સાથે ચોપડા પૂજન કર્યુ હતુ.


Advertisement