શહેરમાં ફરી એક વખત આવારા તત્વોનો આતંક... ત્રણ બાઈક અને બે રીક્ષાને સળગાવવામાં આવી..

07 November 2018 03:55 PM
Video

Advertisement

રાજકોટમાં ફરી એક વખત આવારા તત્વોનો આતંક સામે આવ્યો હતો શહેરના સદર વિસ્તાર ગઈ કાલે મોડી રાત્રે આવારા તત્વોએ ત્રણ બાઈક અને બે રીક્ષાને આગ ચાપી હતી જેથી રહેણાક વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસે ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી


Advertisement