વડાપ્રધાન મોદી કેદારનાથ પહોંચ્યા… પૂજા અર્ચના અને બાબાનો જળાભિષેક કર્યો…

07 November 2018 03:47 PM
Video

Advertisement

વડાપ્રધાન મોદી કેદારનાથ પહોંચ્યા હતા અડધા કિલોમીટરનો રસ્તો તેઓએ પદયાત્રા કરી પૂરો કર્યો અને બાબા કેદારનાથના મંદિર પહોંચ્યા જ્યાં તેઓએ પૂજા અર્ચના અને બાબાનો જળાભિષેક કર્યો.જે બાદ મોદીએ નિર્માણ કાર્યોની પણ સમીક્ષા કરી હતી વડાપ્રધાન બન્યાં બાદ કેદારનાથની આ તેમની ત્રીજી મુલાકાત છે. છેલ્લાં બે વર્ષથી તેઓ રૂદ્રાભિષેક કરતાં હતા આ વખતે તેઓ જળાભિષેક કર્યો મંદિરની બહાર આવીને તેઓએ નંદીને પ્રણામ કર્યાં અને મંદિરની પરિક્રમા પણ કરી


Advertisement