બાબરા ગામે ફટાકડાના કારણે ઘાસના વાડામાં લાગી ભીષણ આગ...

07 November 2018 03:40 PM
Video

Advertisement

પાટણના બાબરા ગામે ઘાસના વાડામાં આગ લાગી હતી ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે વાડામાં પડેલા 5500 જેટલા પુડામાં ભીષણ આગ લાગી હતી આગની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોચી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી


Advertisement