ચાંપરડા બ્રહ્માનંદ ધામમાં પૂ.મુકતાનંદજી બાપુ સેવકો રુ સંતોને અાશીષ અાપશ

07 November 2018 02:40 PM
Junagadh
Advertisement

(કૌશિકપયી ગૌસ્વામી) વિસાવદર તા.૭ તા.૭/૧૧/૧૮ થી તા.૧ર/૧૧/૧૮ સુધી પ.પૂજય વેદનિય શ્રી મુકતાનંદજીબાપુ દરેક ભકત જનો તેમજ સેવકગણને બ્રહ્મમાનંદ ધામખાતે નવાનવલા વષૅમાં અાશિૅવચન અાપશે અને લાભ પાંચમ સુધી સેવકરુભકતજનોને દશૅન રુ ભજન રુ ભોજન પ્રસાદના પૂજયબાપુના સાનિઘ્યમાં લાભ મળશે. મુકતાનંદજીબાપુ પંચઅગ્નિ અખાના સભાપતિ તરીકે નિયુકત થયા બાદ પહેલુ નવૃવષૅ પવૅ પર દરેક સેવકગણરુભકતોરુસંતોને અાશિૅવચન અાપશે.


Advertisement