સમાજને નવો રાહ ચિંધતી ધોરાજીની રોયલ સ્કૂલ પરિવારની ઉજાૅ પેથાણી

07 November 2018 02:37 PM
Dhoraji
  • સમાજને નવો રાહ ચિંધતી ધોરાજીની  રોયલ સ્કૂલ પરિવારની ઉજાૅ પેથાણી

ફટાકડા નહી ફોડવાની પ્રતિજ્ઞા લઈ ગરીબ પરિવારના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કયુૅ

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી દ્રારા) ધોરાજી તા. ૭ ધોરાજી સમાજને નવો રાહ ચીધતી રોયલ પરીવારની પુત્રી ઉજાૅ પેથાણી. ધોરાજીની રોયલ સાયન્સ સ્કૂલના સંચાલક રાજેશભાઈ પેથાણી તથા સીતલબેન પેથાણીની પુત્રી ઉજાૅઅે તેના માતારુપિતાને દિવાળીના તહેવારોમાં ફટાકડા ન ફોડવા અંગે વાત કરી અને તેના બદલે ૧૦૦૦ ફુડ પેકેટ બનાવી ગરીબ પરીવારના બાળકોને વિતરણ કરેલ અને મહીલાઅોને પણ ફુડ પેકેટનું વિતરણ કરેલ હતું. અા તકે ઉજાૅ પેથાણીને જણાવેલ કે મારી ëમરના વિધાથીૅઅોને હું અા સેવાકીય કાયૅ કરીને સંદેશો અાપું છુ કે ફટાકડા ફોડવાથી પ્રદુષણ અને ખોટા ખચાૅઅો થાય છે અને ફટાકડા ફોડવા અનેક નાની મોટી દુઘૅટનાઅો બને જેથી હું ફટાકડાના ખચૅને બદલે મારા નાના ભાઈ બહેનને દિવાળીના તહેવારોમાં મીઠાઈ ફરસાણ અાપી દિવાળીની ઉજવણી કરું છું. અા નાની ઉજાૅને સેવાકીય પ્રવૃતીઅો કરવા બદલ અાહીર અગ્રણી લક્ષ્મણભાઈ વસરા રાજુભાઈ પેથાણી, પ્રવીણભાઈ લાખાણી, ધીરૂભાઈ પેથાણી, રજનીભાઈ રૂપાપરા તેમજ રોયલ પરીવારે શુભેચ્છા પાઠવેલ હતી.


Advertisement