સાવરકુંડલામાં આજે સંતદાસીજીવનની પુણ્યતિથિ ઉજવાશે : શોભાયાત્રા

07 November 2018 02:36 PM
Amreli
Advertisement

સાવરકુંડલા તા.7
સાવરકુંડલા ખાતે શ્રીદાસીજીવન સાહેબ યુવક મંડળ દ્વારા આજરોજ તા.7ને બુધવારના રોજ સંત દાસીજીવનની પુણ્યતિથિ નિમિતે જીવન જયોત આરતી, મહાપૂજા, મહાપ્રસાદ, સંતવાણી શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા વગેરે ધાર્મિક પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.


Advertisement