ગોંડલના મોવીયા ગામનાં સ્મશાનમાં પાંચ હજાર ગ્રામજનોઅે સાથે વડા અારોગી કાળી ચૌદશની અનોખી ઉજવણી કરી

07 November 2018 02:31 PM
Gondal
  • ગોંડલના મોવીયા ગામનાં સ્મશાનમાં પાંચ હજાર ગ્રામજનોઅે સાથે વડા અારોગી કાળી ચૌદશની અનોખી ઉજવણી કરી
  • ગોંડલના મોવીયા ગામનાં સ્મશાનમાં પાંચ હજાર ગ્રામજનોઅે સાથે વડા અારોગી કાળી ચૌદશની અનોખી ઉજવણી કરી

Advertisement

ગોંડલ તા. ૭ ભારતમાં સદીઅોથી કાળીચૌદશની ખૌફનાક વાતો, અંધશ્રઘ્ધા, ગેરમાન્યતાઅો, કુરિવાજાે સામે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીઅે ભય, ડર, અંધશ્રઘ્ધા દુર કરવાના કાયૅક્રમોમાં હજારો રુ લાખો લોકોઅે સ્મશાનની મુલાકાત લઈ વૈજ્ઞાનિક અભિગમ રુ દષ્ટિકોણના દશૅન કરાવ્યા હતાં. રાજયના ૮૧પ નાનારુમોટા નગરોના સ્મશાનના ખાટલે ફફડાટના વડા, મેલી વિધાનો નાશ, અંધશ્રઘ્ધાને દેશવટો, કુરિવાજાેને તિલાજલિ અાપી ગોંડલ તાલુકાના મોવીયા ગામમાં સ્મશાનમાં પાંચ હજાર ગ્રામજનોઅે હાજરી અાપી વ્હેમ, અંધશ્રઘ્ધા, ચમત્કારો, કુરિવાજાેને કાયમી જાકારો અાપ્યો હતો. ગામમાં પરિવારોઅે કકડાટ વડા ચોકમાં મુકવાની પ્રથાને કાયમી તિલાંજલિ અાપી હતી. મોવીયા ગામમાં સૌ પ્રથમ મુખ્યચોકમાં લોકો અેકત્ર થઈ મેલીવિધાની નનામી, ભૂતપે્રતનું સરઘશ, સામાજિક જાગૃતિ માટે મશાલ સરઘશ માટે અેકત્ર થઈ રેલી સ્વરૂપે સ્મશાનમાં અાવી સ્મશાનમાં અાવી સ્મશાનના ખાટલે મેલીવિધાને પાટુ મારી ભશ્મીભૂત કરી તેના ઉપર બનાવેલી ચાની ચુશ્કો બહેનોરુભાઈઅોઅે લગાવી હતી. સ્મશાનના ખાટલે વડા અારોગી નાસ્તો કયો હતો. સમગ્ર ગ્રામજનોઅે હાજરી અાપી અંધશ્રઘ્ધાને દેશવટો અાપવા સંકલ્પ કયોૅ હતો. ગામનું સ્મશાન નાન પડયું હતું. લોકોઅે કાળીચૌદશને દિવાળી પવૅની જેમ ઉજવણી કરી હતી, રેલી વખતે રોડની બો બાજુ હજારો લોકોઅે અૈતિહાસિક કાયૅક્રમ નિહાળ્યો હતો, લોકોમાં અનેરો ઉત્સાહ અાંખે વળગતો હતો. કાળીચૌદશની ઉજવણીનું મુખ્ય ઉદઘાટનમાં નટુભાઈ ભાલાણ, રમેશભાઈ જન, જયસુખભાઈ કાલરીયા, જમનભાઈ કાલરીયા, અશ્ર્િવનભાઈ ભાલાળા, કુરજીભાઈ ભાલાળા, કિશોરભાઈ અંદિપરા, સુરેશભાઈ ભાલાળા, જેન્તીભાઈ ભાલાળા, ચિરાગભાઈ દુદાણી, વાઘજીભાઈ પડારીયા, ધીરુભાઈ સોરઠીયા, રાજુભાઈ પાનસુરીયા, પટેલ સ્કુલ, સવોૅદય સ્કુલ, ન્યારી સ્કૂલ, વિવેકાનંદ સ્કૂલ, યોગી ગુરુકુળ, સદગુરૂ ધૂન મંડળ, પ્રણામી યુવક મંડળ, ખોડલ ગૃપ, સહયોગ ગૃપના પ્રતિનિધિઅોઅે ભાગ લીધો હતો.


Advertisement