બગસરાના આદપુર ગામની નાની બાળા શ્રેયાંસીની સ્વચ્છતા જાળવણી

07 November 2018 02:29 PM
Junagadh
  • બગસરાના આદપુર ગામની નાની
બાળા શ્રેયાંસીની સ્વચ્છતા જાળવણી

Advertisement

જુનાગઢ તા.7
સ્વચ્છતા અભિયાનમાં રાજકિય નેતાઓ હાથમાં સાવરણો લઈ કચરો સાફ કરી ફોટોસેશન કરાવતા હોય અને જનતાને સ્વચ્છતા જાળવવા સંદેશો આપે છે પરંતુ જુનાગઢ પત્રકાર રાકેશ લખલાણીના માતુશ્રીના નિધનના બેસણામાં બગસરા ભાયાણીના આદપુર ગામની શ્રેયાંસી નીકુંજભાઈ પ્રફુલભાઈ કેલૈયા (ઉ.5) કચરો વીણી ડોલમાં એકત્ર કરતા નાની બાળાની આ સ્વચ્છતાથી સૌ કોઈ દંગ રહી ગયા હતા. નાની બાળશ શ્રેયાંસી પત્રકાર રાકેશ લખલાણીની ભાણેજ થતી હોય વડાપ્રધાનની સ્વચ્છતા સંદેશાને આત્મસાત કર્યો છે.


Advertisement