ધોરાજી શહેરને રોશની અને ફુલહારનો શણગાર

07 November 2018 02:25 PM
Dhoraji
  • ધોરાજી શહેરને રોશની અને ફુલહારનો શણગાર

Advertisement

દિપોત્સવી પર્વ પ્રસંગે ધોરાજી શહેરને રોશની અને ફુલહારથી સજજ કરવામાં આવેલ છે. દિવાળીના તહેવારમાં લોકો રોશની રંગોળી અને ખાસ પૂજા અર્ચના કરે છે અને એક બીજાને દિપાવલીની શુભેચ્છાઓ પાડવે છે. આ તકે દિવાળીના દિવસે કુદરતી ફુલોના હાર અને આસોપાલવના તોરણ બાંધી રંગોળીઓ પુરી સુશોભન કરવામાં આવેલ છે. આજે દિવાળી નિમીતે તોણવાળા અને ફુલહાર વેચવા વાળાઓ વહેલી સવારથી ફુલહાર અને તોરણો વેચવા નીકળી ગયેલ છે અને લોકો તોરણ અને ફુલોના હાર ખરીદ કરે છે. (તસ્વીર અને અહેવાલ: સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી-ધોરાજી)


Advertisement