તા. ૧૭ મી નવેમ્બરે જિલ્લા સંકલન સમિતીની બેઠક મળશે

07 November 2018 01:57 PM
Surendaranagar
Advertisement

સુરેન્દ્રનગર ખાતે અાગામી તા. ૧૭મી નવેમ્બરરુર૦૧૮ ને શનિવારના રોજ ૧૧રુ૩૦ કલાકે જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમ તબક્કામાં સંસદસભ્ય, ધારાસભ્યો સાથે અને ત્યારબાદ અધિકારીઅો સાથેની બેઠક યોજાશે, જેની સંબંંધકતાૅ તમામે નોંધ લઈ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.


Advertisement