ઉનાના સનખડામાં જંગલના રાજાનો આરામ

07 November 2018 01:34 PM
Junagadh
  • ઉનાના સનખડામાં જંગલના રાજાનો આરામ

Advertisement

ગીર જંગલનો રાજા વાડીમાં જાણે રહેણાંક બનાવી લીધુ હોય તેમ સનખડા ગામની ઝાંઝરવાડી વિસ્તારમાં આવેલ આંબાના બગીચામાં ગીરજંગલનો કહેવાતો રાજા આંબાના ઝાડ નીચે આરામ ફરમાવતો હોય તેમ કેમેરામાં કલીક થયેલ છે.


Advertisement