રાણાવાવમાં અામીદ ગુ્રપ દ્રારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

07 November 2018 01:17 PM
Porbandar
  • રાણાવાવમાં અામીદ ગુ્રપ દ્રારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ
  • રાણાવાવમાં અામીદ ગુ્રપ દ્રારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

૩૧ પરિવારોઅે પૂજા-અચૅનાનો લાભ લીધો

Advertisement

(બી.બી. ઠક્કર દ્રારા) બ્રાણાવાવ તા. ૭ રાણાવાવમાં અામીદ ગૃપ દ્રારા દર વષૅની જેમ અા વષેૅ પણ ધનતેરસના દિવસે અાર.અેસ.અેસ. ગ્રાઉન્ડમાં સામૂહિક સત્યનારાયણ ભગવાનની કથાનંુ અાયોજન કરવામાં અાવ્યુ હતું. જેમાં હિન્દુ સમાજની તમામ જ્ઞાતિના ૩૧ પરિવારો પૂજામાં બેસી કથાનુ શ્રવણ કયુૅ હતું. તેમજ રાણાવાવના નગરજનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા. તેમજ કથાનુ શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી અને અામીદ ગૃપના અાયોજનને બિરદાવવામાં અાવ્યું હતું. અા કાયૅક્રમમાં રાણાવવા તાલુકા પંચાયતના પ્રમુખ સામતભાઈ મોઢવાડીયા, તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ કિશોરભાઈ રાજપરા તથા હોદેદારો, તેમજ નગરપાલિકા પ્રમુખ અોસમાણ નાઈ, શહેર ભાજપ પ્રમુખ ભોજાભાઈ જાદવ તેમજ મહામંત્રી શ્રી કિરીટભાઈ બાપોદરાઅે હાજરી અાપી હતી.અાઝાદ ગૃપ દ્રારા પૂજામાં બેસનાર તમામ નવદંપતિને ગીફટ અાપવામાં અાવી હતી તેમજ અા કાયૅક્રમમાં પોલીસ સ્ટાફ તેમજ પે્રસ મિડિયાના પ્રતિનિધિઅોનો સહયોગ મળ્યો હોય અા તમામનો અાઝાદ ગૃપ દ્રારા અાભાર માનવામાં અાવે છે.


Advertisement