પંજાબમાં કમૅચારીઅોને 'મોજ' પડી ગઈ: ખાતામાં ડબલ પગાર જમા

07 November 2018 12:50 PM
India
Advertisement

અમૃતસર તા.૭ ગયા સપ્તાહમાં પંજાબ સચિલાયના કમૅચારીઅોના બંેક ખાતામાં જમા થયેલ ડબલ વેતન જોઈ ખુશ થયા હતા. કારણ કે તેમને અાશા ન હતી કે તહેવારોના અા દિવસોમા અા ખુશી તેમના માટે મુસીબત ઉભી કરશે. હવે અારબીઅાઈ દ્વારા વેતનની ડબલ પગારવાળા દરેક ખાતા સીલ કરવાની સુચના મળી છે. અે ઉપરાંત જે કમૅચારીઅોના બેંક ખાતામા વધારાનું વેતન રિટનૅ કરી હતી. મંગળવારે જયારે વેતન ફરીથી અપડેટ કરવામાં અાવ્યુ તો ફરી ડબલ વેતન રાશિ બેંક ખાતામાં પહોચી ગઈ. માહીતી અનુસાર પંજાબ સરકાર દ્વારા દરેક વિભાગોના પ્રમુખોને બે દિવસ પહેલા સુચના અાપી હતી કે, તેઅો દરેક કમૅચારીઅોને જણાવે કે કોમ્પ્યુટર સોફટવેરમાં ગડબડ થવાના કારણે બેંક ખાતામાં ડલબ વેતન જમા થઈ ગઈ હતું. ત્યારબાદ તાબડતોડ અેક પરિપત્ર જાહેર કયાૅે જેમાં જણાવ્યું હતંુ કે જે કમૅચારીઅોના બેંક અેકાઉન્ટમાં ડબલ વેતનની અેન્ટ્રી થઈ છે. તેઅો વધારાની રકમ બેંકમાંથી ઉપાડે નહી. ત્યારબાદ ઘણાખરા બેંક ખાતાઅોથી ડબલ અેન્ટ્રીના રૂપમાં જમા થયેલી રકમની રીટનૅ અેન્ટ્રી કરાવવામાં અાવી. પરંતુ અા પ્રકારના ખાતાઅોની સંખ્યા વધુ પડતી હોવાના કારણે અારબીઅાઈઅે બાકી બચેલા ખાતાને સીલ કરવાનો નિણૅય કયાૅે અને અા દરમિયાન મંગળવારે ડીસીઅેફઅે દ્વારા પંજાબ સચિવાલયમા જગ્યા જગ્યાઅે અેવી સુચના અાપવામા અાવી કે સોફટવેરની ટેકનીકલ ખામીના કારણે જેના બેંક ખાતામા વેતન ડબલ જેમા થયુ છે તેઅો બેંકમાંથી પૈસા ઉપાડે નહી અને જે કોઈ કમૅચારી વેતન ઉપાડશે તો તેની પોતાના વિભાગન


Advertisement