અેક સમયે ત્રણ લાખ કરતા વધુ દીવડા પ્રગટાવવાનો રેકોડૅ

07 November 2018 12:46 PM
India World
  • અેક સમયે ત્રણ લાખ કરતા વધુ દીવડા પ્રગટાવવાનો રેકોડૅ

Advertisement

ગઈ કાલે દિવાળીની પૂવૅસંઘ્યાઅે અયોઘ્યા શહેરમાં સરયૂ નદીને કાંઠે અેક સમયે ત્રણ લાખ કરતા વધુ દીવા પ્રગટાવવામાં અાવ્યા હતા. ગિનેસ વલ્ડૅ રેકોડૅસના સત્તાવાર નિણાૅયક રિશી નાથે ઘાટ પર દીપોત્સવના કાયૅક્રમે વિક્રમ સરજયો હોવાની જાહેરાત કરી હતી. સરયૂ નદીના કાંઠા પર પાંચ મિનિટમાં કુલ ૩,૦૧,૧પર દીવડાઅો પ્રગટાવવામાં અાવ્યા હતા. જોકે લક્ષ્યાંક નદીના બંને કાંઠે મળીને કુલ ૩.૩પ લાખ દીવા પ્રગટાવવાનો હતો.


Advertisement