દીપિકા અને રણબીર ફરી સાથે દેખાશે?

07 November 2018 10:44 AM
Entertainment
  • દીપિકા અને રણબીર ફરી સાથે દેખાશે?

Advertisement

મુંબઈ તા. ૭ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની જાેડી ફરી સાથે જાેવા મળશે અેવી ચચાૅ ચાલી રહી છે. જાેકે અા વખતે તેઅો ફિલ્મમાં નહી, પરંતુ અેક અેડમાં સાથે કામ કરશે અેવી ચચાૅ છે. અા અેક અોનલાઈન શોપિંગ વેબસાઈટ છે. અા વેબસાઈટ અને દીપિકાની ડીલ થઈ હતી ત્યારે તેને કહેવામાં અાવ્યું હતું કે તેને કહેવામાં અાવ્યું હતું કે તેની સાથે રણબીર પણ જાેવા મળશે. અા સાંભળી દીપિકા ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી.


Advertisement