લગ્ન માટે દીપિકાઅે ખરીદી અેક કરોડ રૂપિયાની જવેલરી

07 November 2018 10:42 AM
Entertainment
  • લગ્ન માટે દીપિકાઅે ખરીદી અેક કરોડ રૂપિયાની જવેલરી

Advertisement

મંુબઈ તા. ૭ દીપિકા પાદુકોણે તેના લગ્ન માટે અેક કરોડ રૂપિયાની જવેલરી ખરીદી હોવાની ચચાૅ ચાલી રહી છે. તેણે ર૦ લાખનું મંગળસૂત્ર અને રણવીર સિંહ માટે ર૦૦ ગ્રામની ચેઈન લીધી હોવાની ચચાૅ ચાલી રહી છે. જાેકે તેણે ટોટલ અેક કરોડ રૂપિયાની ખરીદી કરી હોવાની ચચાૅ છે. દીપિકા હાલમાં જે જવેલરીરુબે્રન્ડને પ્રમોટ કરી રહી છે અેના અંધેરીના સ્ટોરમાં દીપિકા શોપિગ માટે ગઈ હતી. તેના માટે દુકાન જલદી બંધ કરી દેવામાં અાવી હતી, પરંતુ તે થોડી લેટ અાવી હતી. જાેકે અાવ્યાના થોડી જ મિનિટોમાં તેણે અેક કરોડની ખરીદી કરી હતી. દીપિકાઅે પસંદ કરેલા મંગળસૂત્રમાં હીરો પણ જડવામાં અાવ્યો છે તેમ જ તેણે ‘પદમાવત’માં જ નેકલેસ પહેયોૅ હતો અેનાથી થોડો નાનો નેકલેસ તેણે પોતાના લગ્ન માટે ખરીધો હોવાની ચચાૅ છે. તેઅો ૧૪ અને ૧પ નવેમ્બરે લગ્ન કરી રહ્યાં છે.


Advertisement