સુરૈયાના ગીતના અેક જ સ્ટેપ માટે સખત ટે્રઈનિગ લેવી પડી હતી કેટરિનાઅે

07 November 2018 10:40 AM
Entertainment
  • સુરૈયાના ગીતના અેક જ સ્ટેપ માટે સખત ટે્રઈનિગ લેવી પડી હતી કેટરિનાઅે

Advertisement

મુંબઈ તા. ૭ કેટરિના કૈફ માટે ‘ઠગ્સ અોફ હિંદોસ્તાન’ના ‘સુરૈયા’ ગીતનું અેક સ્ટેપ ખૂબ જ ભારે હતું. કેટરિનાઅે અા સ્ટેપ માટે ખાસ્સી મહેનત કરી હતી. અા વિશેનો અેક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર કેટરિના કૈફે શેર કયોૅ હતો અને પોસ્ટ કયુઁ હતું કે ‘અા સ્ટેપ મારા માટે ટફ હતું. મેં થોડો સમય અેની પે્રકિટસ પણ કરી હતી. ટીમે મને ટેકિનક સમજાવી હતી, પરંતુ અેને રિપીટ કરવું મારા માટે અઘરું હતું. હું અે સ્ટેપને લઈને કોન્ફિડન્ટ નહોતી. ગીતના લાસ્ટ દિવસના શૂટિગ વખતે પ્રભુ સરે મને પૂછયું હતું કે શું તે શૂટ કરવા માટે તૈયાર છે. તેમણે મને જે કરવા કહ્યું હતું અે મેં કયુઁ હતું અને હવે અેક જ સ્ટેપ બાકી હોવાથી મારે પણ અા ગીતનંુ શૂટિગ જલદી પૂરું કરવું હતું. અેથી જ મંે અા સ્ટપને અંતે શૂટ કરવાનું નક્કી કયુઁ હતું.’


Advertisement