ચીનમાં ૩૧ વાહનો અથડાયા : ૧પના મોત

06 November 2018 04:37 PM
India
  • ચીનમાં ૩૧ વાહનો અથડાયા : ૧પના મોત

Advertisement

ઉતર-પશ્ચિમ ચીનમાં ગંસુ પ્રાંત પાસે ૩૧ વાહનો અેકબીજા સાથે અથડાઈ પડયા હતા. અેકસપ્રેસ હાઈવે પર અા ઘટના બની હતી જેમાં ૧પ લોકોના મૃત્યુ થયા છે અને ૪૪ ને ઈજા થઈ છે. ચીનના અા ભીડભાડવાળા રોડ પર અેક હેવી ટ્રક અને કાર અથડાયા બાદ અા દુઘૅટના થઈ હતી.


Advertisement