દેશમાં ટુંક સમયમાં જ ફેસીયલ ટ્રેકીંગ સીસ્ટમ

06 November 2018 03:27 PM
India
  • દેશમાં ટુંક સમયમાં જ ફેસીયલ ટ્રેકીંગ સીસ્ટમ

Advertisement

નવી દિલ્હી તા.6
દેશમાં ટુંક સમયમાં જ ફેસીયલ ટ્રેકીંગ સીસ્ટમ અમલી બનાવી દેવાશે. ચાઈનામાં જે પ્રકારની સીસ્ટમ લગાવાઈ છે તેવી સીસ્ટમ ભારતમાં લગાવવા માટે તૈયારી થઈ રહી છે. ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસ હાલમાં જ સંપન્ન થઈ છે અને તેમાં આ અંગેનો ડેમો રજુ કરાયો હતો. 5જીના આગમન સાથે સૌપ્રથમ ફેસીયલ ટ્રેકીંગ સીસ્ટમ અમલી બની જશે. સરકાર દ્વારા આ પ્રોજેકટ માટે તૈયારી કરવામાં આવી છે અનેતેના કારણે ગમે તેવીભીડ વચ્ચે પણ કોઈ એક વ્યક્તિને ઓળખીકાઢવા માટે આ સીસ્ટમ મહત્વપૂર્ણ બની જશે.


Advertisement