દેશના શોરૂમમાં ''બેલેસ્ટીક'' બિઝનેસની અાશામાં બ્લાસ્ટ : ધનતેરસમાં ધાયોૅ ધંધો ન થયો

06 November 2018 03:03 PM
Jamnagar
  • દેશના શોરૂમમાં ''બેલેસ્ટીક'' બિઝનેસની અાશામાં બ્લાસ્ટ : ધનતેરસમાં ધાયોૅ ધંધો ન થયો
  • દેશના શોરૂમમાં ''બેલેસ્ટીક'' બિઝનેસની અાશામાં બ્લાસ્ટ : ધનતેરસમાં ધાયોૅ ધંધો ન થયો
  • દેશના શોરૂમમાં ''બેલેસ્ટીક'' બિઝનેસની અાશામાં બ્લાસ્ટ : ધનતેરસમાં ધાયોૅ ધંધો ન થયો
  • દેશના શોરૂમમાં ''બેલેસ્ટીક'' બિઝનેસની અાશામાં બ્લાસ્ટ : ધનતેરસમાં ધાયોૅ ધંધો ન થયો
  • દેશના શોરૂમમાં ''બેલેસ્ટીક'' બિઝનેસની અાશામાં બ્લાસ્ટ : ધનતેરસમાં ધાયોૅ ધંધો ન થયો

ઈંધણના ઉંચા ભાવ, સ્ટોક માકેૅટની હાલત, રૂપિયાની ગગડતી સ્થિતિથી લોકો ખરીદીમાં સાવધ બની ગયા હોવાના સંકેત

Advertisement

નવી દિલ્હી, તા. ૬ દેશમાં દિપાવલી પવૅની ઉજવણી હવે તેના પીક તબકકામાં પહોંચી ગઈ છે. ગઈકાલે ધનતેરસ અને અાવતીકાલે દિપાવલી અા બંને દિવસો ઉપરાંત અાજે કાળી ચૌદશના દિવસે પણ બજારો ભરચકક હોય છે પરંતુ રાષ્ટ્રીય કક્ષાઅે જોઈઅે તો ધનતેરસ અે મોટી ખરીદી થઈ ન હોવાનો કંપનીઅો અને રીટેલરોનો મત છે. ધનતેરસના દિવસે વષૅનું સૌથી મોટું સેલ થતું હોય છે. પરંતુ મોટાભાગના શોરૂમમાં સામાન્ય દિવસો જેવા જ દ્રશ્યો હતા. ખાસ કરીને મેટ્રો અને મોટા શહેરોમાં અા પ્રકારની સ્થિતિ હતી જોકે ધનતેરસના દિવસે જવેલરીનું વેચાણ સારૂ રહયું તેવો સંકેત જવેલસૅે વ્યકત કયોૅ પરંતુ જે હેવી બમ્ફર સેલ થાય છે તેવું ન હોવાનું પણ જવેલસૅઅે અફસોસ દશાૅવ્યો હતો. કાર અને ટુ વ્હીલરનું વેચાણ છેલ્લા બે માસથી ધીમુ પડયું છે અને ધનતેરસના દિવસે જે શોરૂમ પર ગીદી દેખાતી હતી તે અગાઉનું બુકીંગ હતું અને નવા અોડૅર બુકીંગ અોછા રહયા ટોયટો કંપનીના બિઝનેસ સુત્રોઅે અત્યંત નીચુ વેચાણ રહયું હોવાનું સ્વીકાયુૅ છે. હોન્ડાઈ દ્વારા પણ વેચાણ માટે હેલ્ધી શબ્દ વાપયોૅ પરંતુ અગાઉ અા પ્રકારના રશને બેલેસ્ટીક તરીકે ગણાવવામાં અાવે છે અેટલે કે દરેક શોરૂમમાં જબરદસ્ત ધંધો હોય છે. તેવું જોવા મળ્યું ન હતું અને કેટલાક સ્થાનોઅે શોરૂમ માટે માણસો દોડાવવા પડયા તો અન્યત્ર ખાલી પડયા હતા. હોન્ડા કાર અને બીઅેમડબ્લયુના દેશના સોૈથી મોટા ડિલર યુધર કપુરના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી બુકીંગ થયું હતું પરંતુ ઈંધણના ઉંચા ભાવ સ્ટોક માકેૅટમાં જે રીતે ખરાબ હાલત છે તથા રૂપિયો જે રીતે ગગડયો છે તેથી દિવાળી પછી શું સ્થિતિ હશે તેનો અંદાજ લાગવવા મુશ્કેલ બની ગયો હોવાથી કાર ખરીદી પર બ્રેક મારી દીધી હતી. જે લોકો અેક્ષચેંજ કરવાનું વિચારતા હતા તેઅોઅે રાહ જોવાનું પસંદ કયુૅ છે તેના કારણે કંપનીઅોઅે ડિસ્કાઉન્ટ સહિતની અોફર કરવી પડી છે. ધનતેરસના દિવસે ડબલ ડિજીટ વેચાણની અપેક્ષા રાખી હતી પરંતુ તે મુજબનું વેચાણ થયું હતું. જવેલસૅ રીટેલસૅને ધનતેરસ પર બહુ અાશા હતી જોકે લોકોનો મુડ સોનુ ખરીદવા માટે હકારાત્મક રહયો છે પરંતુ તે બેલેસ્ટીક નથી તેવો શબ્દ પણ તેઅોઅે ઉપયોગ કયોૅ છે. ખાસ કરીને સોનાના ઉંચા ભાવે થોડી બ્રેક મારી દીધી છે. શોપીંગ મોલમાં પણ લોકો રજાના કારણે લટાર મારવા અાવ્યા હતા અને નાની ખરીદી થઈ હતી. ખાસ કરીને મોબાઈલ શોરૂમમાં અોનલાઈનના જબરા ડિસ્કાઉન્ટે લોકલ વેપારીઅોનો ધંધો છીનવી લીધી હોવાનું અફસોસ છે. દેશની સોથી મોટી રીટેઈલ અેમેઝોન અને ફલીપકાટૅ બંને સેલ પર સેલ લાવી રહીછ ે અને તેના કારણે રીટેલ વેપારીઅો પોતાનો ભાવ પણ નકકી કરી શકતા નથી અને તેથી તેઅોના વેચાણ પર ભારે અસર પડી છે.


Advertisement