બગસરા પાસે દારૂ સાથે એક ઝડપાયો

06 November 2018 01:57 PM
Amreli
  • બગસરા પાસે દારૂ સાથે એક ઝડપાયો

Advertisement

એસઓજીની ટીમે બગસરા બાયપાસ ઉપર ધુળશીયા દાદાના સ્તરેથી અંદર ખારીની વાવ તરીકે ઓળખાતી વાડીએથી નિકુંજ ઉર્ફે ભુરો મુકેશભાઇ ત્રાપસીયા નામના ઇસમને વિદેશી દારૂની પાર્ટી સ્પેશ્યલ બ્રાન્ડની 750 એમએલની બોટલ નંગ 114 કિંમત રૂા.39900 તથા મોબાઇલ નંગ 1 કિં.રૂા.4પ00 સાથે કુલ રૂા.44400 ઝડપી પાડેલ હતો.


Advertisement