પેટ્રોલમાં 13 પૈસા ડિઝલમાં 10 પૈસા ઘટયા

06 November 2018 01:13 PM
Ahmedabad Gujarat
  • પેટ્રોલમાં 13 પૈસા ડિઝલમાં 10 પૈસા ઘટયા

Advertisement

રાજકોટ તા.6
પેટ્રોલ-ડીઝલમાં રાહતનો સિલસિલો જારી રહ્યો હોય તેમ આજે વધુ ભાવ ઘટાડો હતો. પેટ્રોલમાં 13 પૈસા તથા ડીઝલમાં 10 પૈસાનો ઘટાડો હતો.
પેટ્રોલપંપ વિક્રેતાઓએ કહ્યું કે વૈશ્ર્વિક ક્રુડ તથા ડોલર સામે રૂપિયામાં રાહતો મળી હોવાથી પેટ્રોલ-ડીઝલ સસ્તા થઈ રહ્યા છે. રાજકોટમાં પેટ્રોલ 13 પૈસા ઘટીને રૂા.75.35 થયુ હતું. ડીઝલ 10 પૈસાના ઘટાડાથી 76.19 થયું.


Advertisement