જાતીય શોષણના દોષીઅોને મળવી જોઈઅે સખત સજા: કરિશ્મા કપૂર

06 November 2018 11:23 AM
Entertainment
  • જાતીય શોષણના દોષીઅોને મળવી જોઈઅે સખત સજા: કરિશ્મા કપૂર

Advertisement

#Me Too અભિયાન હેઠળ થનાર ખુલાસાઅો પર કરિશ્મા કપૂરે જણાવ્યું હતું કે સેકસ્યુઅલ હેરસમેન્ટના દોષીઅોને સખત સજા મળવી જોઈઅે. તેણે જણાવ્યું હતું કે જે પ્રકારે મામલાઅો ઉજાગર થઈ રહયા છે અેનાથી તે ખૂબ જ શોકડ છે. સાથે જ જણાવ્યું હતું કે જે મહિલાઅો અા પરિસ્થિતીમાંથી પસાર થઈ છે અને પોતાની સ્ટોરી શેર કરી રહી છે તેમને તે સપોટૅ કરે છે. અનેક સેલિબ્રિટીઝ પર જાતીય શોષણના અારોપ લાગ્યા છે. બોલીવુડની ઘણી હસ્તીઅોઅે ૩ોભ્ ત:: ચળવળને ટેકો અાપ્યો છે. અા સંદભેૅ કરિશ્મા કપૂરે કહયું હતું કે 'જો કોઈ પણ વ્યકિત દોષી મળી અાવે તો તેને સખતમાં સખત સજા અાપવામાં અાવે, જેથી કરીને મહિલાઅો માટે વકૅપ્લેસને અેક સુરક્ષિત સ્થાન બનાવી શકાય.'


Advertisement